Tuesday, July 26, 2016

રેગ્યુલર કરો માત્ર આ 1 કામ, માથાથી લઈને પગની પાની સુધીના રોગો રહેશે દૂર

10:17 PM Posted by Unknown , No comments
વોક એ સૌથી સારી અને ઈફેક્ટિવ એક્સરસાઈઝ છે અને બધાં જ તેને સરળતાથી કરી શકે છે. આ સાવ સામાન્ય કસરતના ફાયદાઓ ખૂબ જ વધારે છે. તે શરીરને રોગોથી બચાવે છે. PLoS Medicine જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ મુજબ રોજ 2 કલાક વોક કરવાથી આપણી ઉંમર સાડા ત્રણ વર્ષ સુધી વધી શકે છે. એક અન્ય સ્ટડી મુજબ અમેરિકામાં 30 ટકા લોકો માત્ર વોક કરીને ફિટ અને હેલ્ધી રહે છે. રેગ્યુલર વોકિંગ કરવાના અનેક ફાયદાઓ છે. જેમ કે વજન ઉતરે છે, કોલેસ્ટ્રોલ કંટ્રોસમાં રહે છે, હાર્ટ હેલ્ધી રહે છે વગેરે. જેમાંથી 12 ખાસ ફાયદાઓ વિશે આજે અમે તમને જણાવીશું, જે જાણ્યા બાદ તમે પણ રોજ વોક કરતાં થઈ જશો.













0 comments:

Post a Comment